મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : MOX કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં ફિમેલ માર્કેટીંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ● ટાઇલ્સ ફીલ્ડમાં 2-3 વર્ષનું માર્કેટિંગ અનુભવ હોવું જોઈએ.● ઉંમર: 22થી 35 વર્ષ (માત્ર મહિલા ઉમેદવાર)● શિક્ષણ: ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ પાસ● અંગ્રેજી અને હિન્દી બોલવામાં, લખવામાં અને સમજવામાં કુશળ હોવું આવશ્યક છે.જવાબદારીઓ :● ટાઇલ્સ એડહેસિવ સંબંધિત જ્ઞાન હોવું જોઈએ.● ઈમેઈલ / મેસેજથી નવા ગ્રાહકો સુધી પહોંચવું.● કોલ્ડ કોલિંગ, ઇન્સ્ટાગ્રામ–ફેસબુક–ગુગલ પરથી નવા સંપર્કો શોધવા.● રેગ્યુલર પોસ્ટિંગ સોશિયલ મીડિયા પર.● ઓર્ડર ટ્રેકિંગ અને પેમેન્ટ કલેક્શન.● પ્રોડક્શન સ્ટેટસ અને લોડિંગ તારીખ માટે ટીમ સાથે કો-ઓર્ડિનેશન.● માલનું લોડિંગ/અનલોડિંગ સુનિશ્ચિત કરવું.● જરૂર પડે ત્યારે ગ્રાહક પાસેથી પેમેન્ટ વસૂલવું.● રોજની રિપોર્ટ મેનેજમેન્ટના એક્સેલ શીટ ફોર્મેટમાં આપવી.કસ્ટમર ટાર્ગેટ ઓડિયન્સ:● ભારત તેમજ વિદેશ – ખાસ કરીને GCC દેશો અને આફ્રિકા.પગાર:● બેઝિક સેલેરી + કમિશનકાર્યસ્થળ:શોપ નં.125, એસપી આર્કેડ, એસપી રોડ, કેનાલ રોડ, મોરબીકાર્યસમય:સવારે 9:30 થી સાંજે 6:00 (રવિવાર રજા)હાયરિંગ માટે સંપર્ક કરો:મોબાઇલ: 9879844510 (સમય: સવારે 10:00 થી સાંજે 6:00)