આપનો પ્રસંગ બની જશે શાનદાર, અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ : મંડપ, લાઇટિંગ, ડેકોરેશન સહિતની તમામ વ્યવસ્થા કરી અપાશે, જેથી તમે પ્રસંગને મન ભરીને માણી શકોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મચ્છુ-3 ડેમના કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આહલાદક વાતાવરણ વચ્ચે જો તમને તમામ સુવિધાઓ મળી જાય તો પ્રસંગ કેટલો દિપી ઉઠે, તેની કલ્પના પણ ન થઈ શકે. તો આવી રીતે તમારા પ્રસંગને શાનદાર બનાવવા માટે કે.કે.પાર્ટી પ્લોટ & બેન્કવેટ હોલ સજ્જ છે. અહીં તમામ સુવિધાઓની સાથે મંડપ, લાઇટિંગ, ડેકોરેશન સહિતની તમામ વ્યવસ્થા કરી અપાશે, જેથી તમે પ્રસંગને મન ભરીને માણી શકો.ઉપલબ્ધ સુવિધાઓ● 1,40,000 ફૂટનો વિશાળ લોન એરિયા● 7000 ફૂટનો બેન્કવેટ એસી હોલ● 7000 ફૂટનો ડાઇનિંગ હોલ● 1000 કારની કેપેસિટીવાળો પાર્કિંગ એરિયા● 4 VIP રૂમ તો પ્રસંગ પૂર્વે અહીંની એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લ્યો...એડ્રેસ : મચ્છુ-3 ડેમ નજીક, ધરમપુર પાટિયા પાસે,રાજકોટ- કંડલા બાયપાસ તા.મોરબીબુકિંગ કોન્ટેક્ટ કમલેશભાઈ વરસડામો.9978633301ઉમેશભાઈ જાકાસણીયામો.9913789326કપિલભાઈ કકાણીયામો.9429314344