મોરબી : ઇસ્લામ ધર્મની સૌથી મોટી ઈદ ગણાતી ઈદે મિલાદુલ ન્નબી શુક્રવારે મુસ્લિમ જગતમાં ઉજવવામાં આવી છે. ત્યારે પયંગબ્બર સાહેબના જન્મસ્થળ (આમદ) પૂર્વ ગુરુવારે મોટી રાત મનાવવામાં આવી હતી અને શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ મનાવીને જુલુસનું આયોજન કરી મુસ્લિમ સમાજ ઈદે મિલાદની ગાજરમાં ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક અને લાખો પૈકી અંતિમ પયંગબ્બર હજરત મોહમ્મદ સાહેબની આ જન્મ જયંતી (આમદ) જે ઈદે મિલાદના સ્વરૂપ તે દર વર્ષ ઇસ્લામ પંચાંગના ત્રીજા મહિનાની 12 તારીખે ઉજવાય છે. ત્યારે વાપરવો તમામ મસ્જિદોમાં મિલાદે મુસ્તફા કઢવામાં આવે છે. સલામી બાદ કોઈએ પયંગબ્બર સાહેબનો જન્મોત્સવ મનાવ્યો હતો ત્યારબાદ સિંહની તસમ કરવામાં આવે છે અને પયંગમ્બર સાહેબના (મોએ મુબારક) બાલ મુબારકના કરવામાં આવ્યા હતા અને બપોરે જુમ્મા મસ્જિદેથી ભવ્ય જુલસ નીકળ્યો હતો. જેમાં આખા શહેરમાં ફરીને ગારે હીરાના વાસી અરબના સ્વામી હજરત મોહમ્મદ સાહેબના જન્મોત્સવના આ મુબારક અવસારી મુસ્લિમ બંધુઓએ એકબીજાને મીઠાઈ વેચી મિલાદની મુબારકબાદી પાઠવી હતી અને દાન ફેરા કર્યા હતા અને નવા વસ્ત્રો પહેરી લુસની જાન વધારવામાં આવી હતી. આ દરમિયાન છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સળંગ પ્રોગ્રામોની પુર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં તલાવડી વાસ, મકરાણી વાસ, કુલીનગર, કાલિકા પ્લોટ, સિપાઈ વાસ સહિત અન્ય મુસ્લિમ વિસ્તારમાં પણ તાલીમો દ્વારા વહેંચ કરવામાં આવ્યા હતા અને ગુરુવારે રાત્રે સમાપ્તિ કરવામાં આવી હતી. અકબરીમાં તમામ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો. તેમ મહમદશા શામદારની યાદીમાં જણાવાયું છે.