મોરબી: દમયંતીબેન મહેન્દ્રભાઈ મજીઠીયા (ઉં.વ. 74) તેઓ હિતેશભાઈ(95128 95528) મહેન્દ્રભાઈ મજેઠીયાના માતૃશ્રીનું તા. 03/09/2025ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 05/09/2025 ને શુક્રવારના રોજ બપોરે 04:00 થી 05:00 વાગ્યા સુધી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.