મોરબી : મોરબીમાં સાંજના સમયથી ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે ત્યારે વાતાવરણને ધ્યાને લઈને પટેલ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં આજે તારીખ 4 સપ્ટેમ્બરના દર્શન તેમજ કાર્યક્રમ બંધ છે એવુ આયોજકોની યાદીમાં જણાવાયુ છે.