એપ ઉપરના ઓર્ડરમાં જ ઓફરનો લાભ મળશે : એકથી એક ચડિયાતા ટેસ્ટી પીઝા : રૂ.399થી ઉપરના ઓર્ડર ઉપર તો હોમ ડિલિવરી પણ ફ્રી : તો આજે પીઝા પાર્ટી કરવાનું ચૂકતા નહિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા Drizzle’s Pizzaમાં આજે તા.4 સપ્ટેમ્બરે થર્ડ એનિવર્સરી સેલિબ્રેશન થઈ રહ્યું છે. જેથી માનવંતા ગ્રાહકો માટે સ્પેશિયલ ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. આ ઓફરમાં પીઝા ઉપર 50% off મળશે. ઓફર એપ્લિકેશન ઉપરના ઓર્ડરમાં જ લાગુ રહેશે. અહીં પીઝાની એકથી એક ચડિયાતી વેરાયટી છે. આ પીઝા રેસ્ટોરન્ટન 4.8 સ્ટારનું રેટિંગ ધરાવે છે. અહીં ઓપન કિચન છે. જેથી ગ્રાહકો તેમના પીઝાનું મેકિંગ પણ જોઈ શકે છે. અહીં તમામ મેકિંગ હાઇજેનિક રીતે થાય છે. પાર્ટી માટે પણ આ જગ્યા બેસ્ટ છે. અહીંથી રૂ.399થી ઉપરના ઓર્ડરમાં એપ મારફતે હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવે છે. હોમ ડિલિવરીની સેવા સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી આપવામાં આવે છે. તો આજે આ ઓફરનો લાભ જરૂર લ્યો.ઓફરનો લાભ લેવા આ એપ પરથી ઓર્ડર કરોdrizzlespizza.in/appDrizzle’s Pizzaશોપ નં.1 અને 2,સતવેદ પ્લાઝા, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.7284919293