મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વાલજીભાઈ લક્ષ્મણભાઇ સરવૈયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.