મોરબી: મૂળ આમરણ હાલ મોરબી નિવાસી રેવાબેન કેશવલાલ વડેરા (ઉં.વ.90) તેઓ અરવિંદભાઈ (99253 07823), નગીનભાઈ (97263 67466), રાજુભાઈ વડેરા( 96380 21275) તથા દિપેશ( 88661 62944) ના દાદી તેમજ કોકીલાબેન શશીકાંતભાઈ ખખ્ખરના માતા, સ્વ શાંતિલાલભાઈ, સ્વ પ્રવીણભાઈ, હસુભાઈ, સ્વ. સુરેશભાઈ અનડકટના બહેનનું તારીખ 01/09/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 05/09/2025 ને શુક્રવારના રોજ બપોરે 04:30 થી 05:30 વાગ્યા સુધી રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, GIDC સામે, સનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.