ધ ફર્ન રેસીડેન્સી ખાતે યોજાનાર આ ઇવેન્ટમાં રોકાણ માટેની શ્રેષ્ઠ તકો અંગે થશે મહત્વપૂર્ણ ચર્ચાઓ, ઇવેન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત.મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): 12 સપ્ટેમ્બરનાં રોજ મોરબીમાં ઈન્વેસ્ટર મીટનું ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ખાસ ઇવેન્ટ GJ Profits દ્વારા ગિફ્ટ સિટી ના ટોપ બિલ્ડર્સ – કાવ્યારત્ન ગ્રુપ અને સીબાન – ના સહયોગથી યોજાઈ રહી છે.આ ઇવેન્ટનો મુખ્ય હેતુ છે રોકાણની શ્રેષ્ઠ તકોની ચર્ચા સાથે મજબૂત રિલેશનશિપ બિલ્ડ કરવી. સાંજે 5 વાગ્યાથી શરૂ થતી આ ઇવેન્ટમાં ગાલા ડિનર અને એન્ટરટેન્મેન્ટ નાઇટનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.ગિફ્ટ સિટી અને ગાંધીનગર માર્કેટમાં રહેલી વિશાળ રોકાણ તકો અંગે ડાયરેક્ટ ચર્ચા કરવાની તક મળશે, તેમજ ટોપ બિલ્ડર્સ સાથે ફેસ-ટુ-ફેસ મુલાકાત દ્વારા નોલેજ અને કનેક્શનનો લાભ મળશે.👉 આ ઇવેન્ટમાં સામેલ થવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો.📞 સંપર્ક: +91 93282 50500🔗 tiny.cc/HNIMEET