કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં થતા રસી, પેશાબમાં રુકાવટ , પ્રોસ્ટેટની તકલીફ, કિડની-મૂત્રમાર્ગ- પ્રોસ્ટેટના કેન્સર , પેશાબમાં લોહી આવવાની કે બળતરા જેવી તકલીફ, પુરુષમાં વ્યંધ્યત્વ કે સેક્સ સંબંધિત સમસ્યાઓ સહિતના રોગોની નિષ્ણાંત યુરોલોજીસ્ટ દ્વારા ઘરઆંગણે જ સારવારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડો.નરેશ સાપરિયા કાલે શનિવારે મોરબીમાં શ્રેયસ હોસ્પિટલ ખાતે તા.4 સપ્ટેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 5 દરમિયાન ખાસ ઓપીડી યોજવાના છે. તેઓ દ્વારા યુરોલોજીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન અને સલાહ ઘરઆંગણે જ આપવામાં આવશે. આ સાથે પથરી- પ્રોસ્ટેટ- કેન્સરની આધુનિક એંડોસ્કોપિક અને લેપ્રોસ્કોપી સર્જરી અંગે પણ તેઓ સચોટ સલાહ આપશે. તો આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.(ડો.સાપરિયા નિયમિત દર મહીનાના પહેલા અને ત્રીજા ગુરૂવારના રોજ શ્રેયસ હોસ્પિટલ ખાતે રેગ્યુલર મળે છે)ઓપીડી તા.4 સપ્ટેમ્બરસમય : સાંજે 4થી 5સ્થળ : શ્રેયસ હોસ્પિટલ, બીજો માળ,પ્રિકયોર લેબ બિલ્ડીંગ,ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડમો.નં.7622000921ફોન નં.02822450375