પાર્ટી પ્લોટમાં 12 વિઘા જેટલી જગ્યામાં : બહાર 1000થી વધુ કારનું વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા આનંદ પાર્ટી પ્લોટ અને શક્તિ પાર્ટી પ્લોટ સજ્જ છે. 12 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં તમામ સુવિધાઓ છે. તો લગ્ન, દાંડિયા, બૉલીવુડ નાઇટ, રાંદલ, બર્થડે ફંક્શન, ગોત્રીજ સહિતના પ્રસંગો માટે આજે જ સંપર્ક કરો.મોરબીવાસીઓનો સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો છે. પણ અહીં 15 વિઘાનું સૌથી મોટું પાર્કિંગ છે. જ્યાં અંદાજીત 1000 કાર પાર્ક થઈ શકે છે. અહીં લેટ નાઈટ દાંડિયા થઈ શકે છે. કોઈ પણ ટાઇમ લિમિટ વગર પ્રસંગ માણી શકાશે. અહીં બન્ને પાર્ટી પ્લોટ મા 4 રૂમની સુવિધા પણ છે. વર, વધુ અને ફેમેલી માટે આ રૂમ ઉપલબ્ધ છે. ફંક્શન ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફૂટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસોનું સીટીંગ થઈ શકે એટલો વિશાળ ગ્રાઉન્ડ એરિયા છે. ડાઇનિંગ ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફુટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસો જમી શકે છેસાથે અહીં 5500 સ્કે.ફૂટનો સેડ જેમાં દિવસના બપોરના ટાઈમના 600 માણસો એક સાથે જમી શકે છે. અહીં કન્સક્ટ્રકટેડ એન્ટ્રી એરિયા પણ છે. જેમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યાઓ અને સાથે સાથે વોટર બોડી જ્યાં તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો. બન્ને ગ્રાઉન્ડમાં લોન સાથે ભરપૂર ગ્રીન ટી ગ્રાઉન્ડને ચાર ચાંદ લગાવે છે. ઉપરાંત અહીં ડેકોરેશન માટે સૌથી જૂનું અને મોટું નામ શિવમ મંડપ સર્વિસની સેવા પણ ઉપલબ્ધ છે.તો આજે જ વિઝીટ કરોઆનંદ પાર્ટી પ્લોટશક્તિ પાર્ટી પ્લોટરામદેવ પીર મંદિર બાજુમાં,શનાળા-રાજપર રોડ, મોરબીધવલ પટેલમો.નં.7567546000પ્રવિણભાઈ પટેલમો.નં.7567530000