મોરબી : માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી દારૂના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા કમલસિંહ ભાનુસિંહ યાદવ રહે.પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં તા.જી.રેવારી (હરીયાણા)વાળાને મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વડોદરા જિલ્લાના અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલ ખાતેથી ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.