10 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત ડો.મંથન મેરજા (પટેલ) ઓપીડી પેટ અને થોરાસિક કેન્સર સર્જરી, ટ્રીસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRS સહિતની સારવાર ઉપલબ્ધમોરબી : કેન્સરની રોબોટિક સર્જરી માટે બતાવવા હવે મોરબીવાસીઓને અમદાવાદનો ધક્કો નહિ થાય. કારણકે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના રોબોટીક કેન્સર સર્જરી નિષ્ણાંત ડો. મંથન મેરજા (પટેલ) ની બુધવારે (મહિનાનો પહેલો બુધવાર) મોરબીમાં ખાસ ઓપીડી ચાલી રહી છે.સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક કેન્સર સર્જરીના સિનિયર કન્સલ્ટેશન ડો.મંથન મેરજા (પટેલ) MS (General Surgery, B.J. Medical College), MCh. (Surgical Oncology) FIOS (Oncoplasty, Europe), FARIS, FALS (Robotic Surgery, RCSEd)ડો. મંથન મેરજા (પટેલ) પેટ અને થોરાસિક કેન્સર માટે રોબોટિક કેન્સર સર્જરી, ટ્રિસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRSના નિષ્ણાંત છે. દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.ઓપીડી અને સ્થળ:બુધવાર, તા.3 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 11 થી 1 ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમહેશ હોટેલ પાછળ,સરદારનગર,શનાળા રોડ, મોરબી.નામ લખાવવા કોલ કરો:9377422135વધુ વિગત માટે કોલ કરો:9898987878