મોરબી : મોરબી નિવાસી અબ્દુલભાઈ હાસમભાઈ જુણેજા તારીખ 1-9-2025 ને સોમવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. તેમની જીયારત તારીખ 3-9-2025 ને બુધવારના રોજ સવારે 10 વાગ્યે સો મસ્જિદે અબુ બક્ર સીદીક ઓરડી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. આમદભાઈ જુણેજા- મો.નં. 7567534122