રસ ધરાવતી ઈચ્છુક પાર્ટીઓએ હરાજી વેળાએ રૂબરૂ હાજર રહેવા મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મોરબી સંસ્થાની સ્થાવર મિલકત પેટ્રોલ પંપ બ્રાન્ચ - માળીયા હાઇવે (IOC ડીલરશીપ તેમજ જમીન સાથે) જેનુ વેચાણ કરવાનુ હોય જેના વેચાણ અર્થે તા.૦૩-૧૦-૨૦૨પને શુક્રવારના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે સંઘનો પેટ્રોલપંપ ૮/એ, નેશનલ હાઇવે, માળીયા (મી) ખાતે આવેલ સ્થળ પર જાહેર હરરાજી કરવામાં આવશે. રસ ધરાવતા ઈચ્છુક પાર્ટીઓએ રૂબરૂ હાજર રહેવુ. વધુ માહીતી માટે ઓફીસ સમય દરમ્યાન સંપર્ક કરવો.● હરરાજીમા ભાગ લેનારે રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ) /-ડીડી ડીપોજિટ પેટે ભરવાના રહેશે.● ડિપોજિટની છેલ્લી તા.૧/૧૦/૨૦૨પ ને બુધવારે સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં ઓફીસ કાર્યાલયે ભરવાની રહેશે. ડિપોજિટ ભરેલ હશે તે જ પાર્ટી હરરાજીમાં ભાગ લઈ શકશે. (જાહેરાતની ૩૦ દીવસની મુદત સાથે આપેલ તારીખ મુજબ રહેશે.)● IOC ડીલરશીપ તથા જમીન સાથેની અપસેટ કીમત રૂ.૫૫,૦૦,૦૦૦ (પંચાવન લાખ)થી ઉપર બોલવાના રહેશે.● કુલ જમીન ૩૩૮૮ ચો.મી.● ખુલ્લો પ્લોટ ૩૨૮૦ ચો.મી.● ઓફીસ બાંધકામ ૪૮૦ ફૂટ● ગોડાઉન બાંધકામ ૫૦૦ ફુટ● જો જાહેર હરરાજીમા આપને IOC ડીલરશીપ/જમીન સાથેનો પેટ્રોલ પંપ મળે તો ૩ માસમાં જરૂરી પેમેન્ટ કરી દસ્તાવેજ કરાવી લેવા.● પેમેન્ટ ઓનલાઈન અથવા ડ્રાફટથી કરવાનુ રહેશે.● IOC ડિલરશિપ ટ્રાન્સફર તેમજ જમીન સાથેનો દસ્તાવેજ ખર્ચ પાર્ટીએ ચુકવવાનો રહેશે.● હરરાજી પુર્ણ થયે છેલ્લા બોલની ડિપોજિટ જમા રહેશે. બાકીનાએ ચેકથી પરત મેળવી લેવી.● ઉપરોકત શરતો અનુસાર તમામ બાબતનો આખરી નિર્ણય માળીયા તાલુકા સંઘના સમિતિનો રહેશે.લી. બોર્ડ ઓફ ડાયરેકટર્સના આદેશથી, મેનેજર,શ્રી માળીયા તાલુકા સ.ખ.વે.સંઘ લી.ત્રિકોણ બાગ, સુભાષ રોડ,દેવભુવન, મોરબીમો.9099066271