જામનગર: જોડિયા તાલુકાના જૂનું માવનું ગામ નિવાસી અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉં. વ.35) તે સુરેશભાઈ ધનાણી (99130 28595) ના પત્નીનું તારીખ 30/08/2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 06/09/2025 ને શનિવારે સવારે 9:00 કલાકે જૂનું માવનું ગામ ખાતે રાખવામાં આવ્યું છે.