ગાદીની તકલીફ, કમર -ડોકમાં દુઃખાવો, મણકાનું કેન્સર -ટીબી, મણકાના ફેક્ચર- પેરેલીસીસ, ચાલવાની તકલીફ, હાથ પગની નસોનો દુઃખાવો સહિતની સારવાર ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મણકા, કરોડરજ્જુ, ગાદીનો ઘસારો અને સાઇટિકાના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શેલબી હોસ્પિટલ - રાજકોટ એન્ડોસ્કોપિક અને સ્પાઇન સર્જન ડો. હાર્દ વસાવડાની ખાસ ઓપીડીનું આયોજન કાલે મંગળવારના રોજ કરવામાં આવ્યું છે. તો આ ઓપીડીનો લાભ દર્દીઓએ જરૂર લેવો.ડો. હાર્દ વસાવડા મણકા, કરોડરજ્જુ, ગાદીનો ઘસારો અને સાઇટિકાના, કમર અને ડોકમાં દુઃખાવો થવો, મણકાનું કેન્સર અને ટીબી, મણકાના ફેક્ચર તથા પેરેલીસીસ, ચાલવાની તકલીફ, હાથ પગની નસોનો દુઃખાવો સહિતની સારવારમાં માહેર છે. તો આ ઓપીડીનો લાભ લેવા અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો.ઓપીડી : તા.2 સપ્ટેમ્બરસમય : 11થી 1સ્થળ : શ્રેયસ યુરોકેર હોસ્પિટલડોકટર હાઉસ, બીજો માળ,ક્રિષ્ના હોસ્પિટલની બાજુમા, શનાળા રોડ, મોરબીમો.6357007377મો.7622000921