મોરબી : મોરબીના લખધીરપુરમાં કેનાલમાં ડૂબી જવાથી અમન કિશોર (મૂળ ઉત્તરપ્રદેશ)નું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમે તેમનો મૃતદેહ જોધપર મચ્છુ-2 ડેમમાંથી શોધી પીએમ અર્થે સોંપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.