ગોવા, મનાલી, કાશ્મીર, હરિદ્વાર, પંચમઢી, ચારધામ યાત્રા, સિક્કિમ ઉપરાંત ઇન્ટરનેશનલ પેકેજ મળશે : બજેટ પ્રમાણે કસ્ટમાઇઝ એલટીસી માન્ય પેકેજ તૈયાર કરી અપાશે : ઓનલાઈન કરતા પણ સસ્તી એર ટીકીટ બુક કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના વેકેશનમાં ક્યાંય પણ ફરવા જવું હોય તો ચિંતા ન કરતા, ગુજરાત ટુર ઓપરેટર તમામ સવલતો સાથેના પેકેજ બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ સર્વિસ સાથે આપશે. જેથી ફરવા જવાનો પ્લાન હોય તો એક ફોન જરૂર ઘુમાવો. મોરબીમાં શનાળા બાયપાસ પાસે એસ્સાર પેટ્રોલ પમ્પની નજીક સિલ્વર કોમ્પ્લેક્ષમાં 201 નંબરની ઓફિસમાં ગુજરાત ટુર ઓપરેટર કાર્યરત છે. જે બજેટ પ્રમાણે કસ્ટમાઇઝ એલટીસી માન્ય પેકેજ તૈયાર કરી આપે છે. અહીંથી ગોવા, મનાલી, કાશ્મીર, હરિદ્વાર, પંચમઢી, ચારધામ યાત્રા, સિક્કિમ સહિતના તમામ ડોમેસ્ટિક પેકેજ મળશે. આ ઉપરાંત વીએતનામ, દુબઇ, સિંગાપોર, બાલી, થાઇલેન્ડ સહિતના ઇન્ટરનેશનલ પેકેજ પણ મળશે. અહીંથી આપની જરૂરિયાત મુજબના તથા બજેટ મુજબના પેકેજ એકદમ વ્યાજબી ભાવે તૈયાર કરી આપવામાં આવશે. આ ઉપરાંત અહીંથી ઓનલાઈન કરતા પણ સસ્તી એર ટીકીટ બુક કરી આપવામાં આવશે. સાથે ટ્રેન ટીકીટ અને તત્કાલ ટ્રેન ટીકીટ પણ બુક કરી અપાશે.આ દિવાળીએ વેકેશનમાં ફરવા જવું હોય તો એક વાર સંપર્ક જરૂર કરો...ગુજરાત ટુર ઓપરેટર 201, સિલ્વર કોમ્પ્લેક્ષ, શનાળા બાયપાસ, મોરબીમો.9726647000મો.9913747000