મોરબી: નિલેશભાઈ જમનાદાસ આડેસરા (ઉં.વ.૫૫) તેઓ જમનાદાસ લક્ષ્મીચંદ આડેસરાના પુત્રનું આજે 30/08/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા બપોરે 03:45 કલાકે તેમના નિવાસસ્થાન અંકુર સોસાયટી, શુભ હોટલ વાળી શેરી ખાતેથી નીકળશે.