મોરબી: ધનસુખભાઈ રૂગનાથભાઈ ભોજાણી (ઉં.વ.૬૦) તે કાંતિભાઈ, જયંતીભાઈ, બળવંતભાઈ, અશ્વિનભાઈના ભાઈ, સાગરભાઈના પિતા, વિહારભાઈ, અક્ષિતભાઈ, પ્રિન્સભાઈ, મીરવભાઈ, અયાંસભાઈના ભાઈજી-કાકાનું તારીખ ૨૯/૦૮/૨૦૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૦/૦૮/૨૦૨૫ને શનિવારના રોજ બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓમ પાર્કની પાછળ, શ્યામ રેસીડેન્સી, શ્રીહરિ એપાર્ટમેન્ટ, નાની કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે શનિવારે રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ સુધી સત્યનારાયણ મંદિર, માણેકવાડા ખાતે રાખેલ છે.