મોરબી: મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ સુંદરજીભાઈ રૂપાલા (ઉં. વ. ૭૬) તેઓ કિશોરભાઈ રૂપાલા તથા નવીનભાઈ રૂપાલાના પિતા, વિવેકભાઈ, હેનિલ તથા ત્વિર્ષાના દાદાનું તા. ૨૮/૦૮/૨૦૨૫ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.