મોરબીના પ્રથમ મલ્ટીબ્રાન્ડ પ્રિ-ઓવન્ડ કાર શો-રૂમનો પ્રારંભ : માત્ર એક ફોને આપની જૂની કારની બેસ્ટ વેલ્યુ મળી જશે : ફાયનાન્સ, વીમા સહિતની સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે સમય આવી ગયો છે બેસ્ટ એક્સચેન્જ ડિલનો... આપની જૂની કાર વેચી અને સામે પ્રીમિયમ જૂની કાર અથવા તો કોઈ પણ કંપનીની નવી કાર ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે પંચશીલ એન્ટરપ્રાઇઝ, તો એક્સચેન્જ માટે આજે જ ફોન ઘુમાવો. મોરબી-રાજકોટ હાઇવે ઉપર અજંતા ઓરપેટની સામે મોરબીના સૌપ્રથમ મલ્ટીબ્રાન્ડ પ્રિ-ઓવન્ડ કાર શો-રૂમ પંચશીલ એન્ટરપ્રાઇઝનો પ્રારંભ થઇ ગયો છે. અહીં આપની કોઈ પણ જૂની કાર બેસ્ટ વેલ્યુમાં ખરીદવામાં આવશે. માત્ર એક ફોન ઘુમાવી આ સેવાનો લાભ લઇ શકાશે. ઉપરાંત આપને જૂની કારની સામે પ્રીમિયમ કાર અથવા તો નવી કોઈ પણ કંપનીની કાર લેવી હશે તો પણ અહીંથી બેસ્ટ ડિલ મળશે. સાથો સાથ અહીં ફાઇનાન્સ અને વીમા સહિતની સેવા પણ મળી જશે. તો આપની કારને વેચવા કે એક્સચેન્જ કરવા આજે જ સંપર્ક કરો. કોઈ પણ કાર ખરીદતા પહેલા એક વાર પંચશીલમાં કોલ કરવાનું ભૂલતા નહીં...પંચશીલ એન્ટરપ્રાઇઝઓરપેટ અજંતા સામે, મોરબી - રાજકોટ હાઇવેપ્રિ ઓવન્ડ કાર માટેમો.9825251007 ન્યુ કાર માટે મો.9574916999