ફોર વ્હીલમાં રાખવા માટેની બોટલ પણ અહીંથી મળશે, રીફીલિંગની પણ સર્વિસ મળશે : ફાયરને લગતી સંપૂર્ણ સર્વિસ એક જ જગ્યાએથીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સલામતી બાબતે કોઈ ચૂક ક્યારેક મોટી નુકસાની નોતરે છે. ત્યારે આપની મિલકતની તથા પોતાની સુરક્ષા માટે AureXમાં ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ ઉપલબ્ધ છે. તો માત્ર એક ફોન ઘુમાવો. ટંકારા- લતીપર રોડ ઉપર સાવડી ખાતે ઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝ LLP કાર્યરત છે. જ્યાં ફાયર સર્વિસને લગતી તમામ સેવાઓ મળે છે. હાલ જે ફાયરના બાટલા ઉપયોગમાં લેવાય છે. તેની વેલીડિટી 1 વર્ષની જ હોય છે, જેથી દર વર્ષે આ બાટલા રીફીલિંગ કરાવવા પડે છે. પણ હવે આ સમસ્યા નહિ રહે. કારણકે અહીં 5 વર્ષ ચાલે તેવા બાટલા આવી ગયા છે. જેમાં 5 વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. ઉપરાંત તેમાં ISI એપ્રુવડ બોડી અને વાલ્વ આવશે.વધુમાં અહીં ફોર વ્હિલમાં રાખવાની ફાયર બોટલ સહિતની તમામ પ્રકારની ફાયર બોટલ મળી જશે. હે બોટલ ઉપર સ્કેનર લગાવેલું હોવાથી બોટલની સંપૂર્ણ માહિતી તેમાંથી મળી જશે. તો આજે જ સંપર્ક કરોમોરબી (રોનક દેત્રોજા)મો.9727629376રાજકોટ (ગૌતમ કાસુન્દ્રા)મો.7600018590આ ફાયર બોટલ મેળવવા વેપારીઓ પણ આવકાર્યતુષાર દેત્રોજા મો.9724342142ઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝ LLPટંકારા-લતીપર રોડ, સાવડી જી.મોરબી