મોરબી : મોરબી નિવાસી મધુબેન હિંમતલાલ પંડ્યા (ઉ.વ.81)નું તા.28-8-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-8-2025ને શનિવારે બપોરે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન આનંદનગર, શનાળા બાયપાસ ખાતે રાખવામાં આવ્યું છે.લી. મનોજભાઈ પંડ્યા(પૂર્વ પ્રમુખ મોરબી બ્રહ્મસમાજ)પંકજભાઈ પંડ્યાસ્વ.રાજુભાઈ પંડ્યાપરેશભાઈ પંડ્યામો. નં. 98254 34414