મહેન્દ્રનગર : મહેન્દ્રનગર નિવાસી મંજુલાબેન હિતેશભાઈ ફેફર (ઉ.વ. 46) તેઓ હિતેશભાઈ અમરશીભાઈ ફેફરના ધર્મપત્નીનું તા. 28-8-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-8-2025ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન 602, ફોરસ્કવેર - 4, પ્રભુકૃપા ટાઉનશીપ મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.લી.હિતેશભાઈ અમરશીભાઈ ફેફરદેવજીભાઈ અમરશીભાઈ ફેફરઅરવિંદભાઈ અમરશીભાઈ ફેફરજયંતીલાલ અમરશીભાઈ ફેફરરમણિકભાઈ જગજીવનભાઈ ફેફરકાંતિલાલ ધરમશીભાઈ દેત્રોજાકેશવજીભાઈ ધરમશીભાઈ દેત્રોજાહરિલાલ ધરમશીભાઈ દેત્રોજારમેશભાઈ મકનભાઈ દેત્રોજામનસુખભાઇ મકનભાઈ દેત્રોજામો. નં. 9909541388 / 9725450222 / 97664322359 / 9723437645