મોરબી : મોરબીના જાણીતા વકીલ અને જૈન દેરાવાસી અગ્રણી જયેશભાઈ ગુણવંતરાય શાહને ભારત સરકારે નોટરી તરીકે નીમ્યા છે. તેઓની નોટરી તરીકેની નિમણૂકને તમામ જૈન સંઘ સંસ્થા, બેંક, ટ્રસ્ટ તથા વકીલો દ્વારા વધાવવામાં આવી છે અને તેઓ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.