● 22 કેરેટ સોનાની ચેઇન પર ઘડામણ માત્ર રૂ.699/ગ્રામ ● 18 કેરેટ સોનાની ચેઇન પર ઘડામણ માત્ર રૂ.799/ગ્રામ● અન્ય 22 કેરેટના દાગીના પર ઘડામણ માત્ર 10% ● અન્ય 18 કેરેટના દાગીના પર ઘડામણ માત્ર 13%મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો આવો અવસર ફરી ક્યારેય આવવાનો નથી. કારણકે મોરબીના વિશ્વાસપાત્ર એવા જે.પી.જવેલર્સમાં સૌથી મોટી ઓફર્સ આવી ગઈ છે. આ ઓફર્સ 7 સપ્ટેમ્બર સુધી જ ચાલવાની છે. તો આજે જ પધારો.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ જે.પી. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી અધધધ 3 લાખ ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. અહીં ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને સૌથી મોટી ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 22 કેરેટ સોનાની ચેઇન પર ઘડામણ માત્ર રૂ.699/ગ્રામ, 18 કેરેટ સોનાની ચેઇન પર ઘડામણ માત્ર રૂ.799/ગ્રામ, અન્ય 22 કેરેટના દાગીના પર ઘડામણ માત્ર 10% તથા અન્ય 18 કેરેટના દાગીના પર ઘડામણ માત્ર 13% રહેશે. આ ઓફર શરતોને આધિન રહેશે.અહીં જવેલરીમાં સ્પે.કલેક્શનની પણ વિશાળ વેરાયટી મુકવામાં આવી છે.તો ગોલ્ડની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી ફાયદા સાથે કરવાનો લ્હાવો ચૂકતા નહિ.મેઈન બ્રાન્ચસોની બજાર, નેહરૂ ગેટ પાસે, મોરબીમો.નં. 9978946000બ્રાન્ચ-2કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.7201946000