મોરબી: જ્ઞાનેશ્વરભાઈ ચિત્રભુજભાઈ ભટ્ટનું તારીખ 27/08/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલે 29/08/2025 ને શુક્રવારના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન દરબારગઢ, રાધા કૃષ્ણ મંદિર, મચ્છુ માં મંદિરની સામે રાખેલ છે. કાનાભાઈ: 98796 24256 મેહુલભાઈ : 93280 51697