મોરબી : મોરબીમાં ઋષભપાર્ક કા રાજા ગણપતિ મહોત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. મુનનગર ચોકની બાજુમાં આ ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં આજે ભક્તોએ ગણપતિ બાપાની દિલથી આવકાર્યા હતા. આ સમગ્ર આયોજન આયોજક સાવનભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, ભક્તિનગર સરપંચ મહેન્દ્રભાઈ, ઓમભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.