મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સિરામિક એકમ એવા Arttile સિરામિકમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (M/F)● એકસપોર્ટ માર્કેટિંગ ડોક્યુમેન્ટેશન -2 (M/F)● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (M/F)● ડોમેસ્ટિક માર્કેટિંગ કો-ઓર્ડીનેટર -2 (M/F)Arttile સિરામિકપ્લેટીનમ સિરામિક સામે, નર્મદા કેનાલ પાસે, મોરબી- જેતપર રોડ,શાપર, તા.મોરબીકિશોરભાઈ કુંડારિયામો.નં.9712932588