મોરબી : શનાળા નજીક આજે પણ સવારે ટ્રાફિક જામ સર્જાયો છે. રાજકોટ તરફ સીએનજી પંપ સુધી તો કંડલા બાજુ ઓવરબ્રિજ સુધી વાહનોની કતારો લાગી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. આ મામલે તંત્ર ધ્યાન દયે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.