હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવા ઇશનપુર ગામે નર્મદા કેનાલના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા કેશાભાઈ વરસિંગભાઈ વરાણીયા, કાંતિભાઈ રાજાભાઈ પરમાર અને પરેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા રહે.ત્રણેય જુના ઇશનપુર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 કબ્જે કર્યા હતા.