56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ : ઓફર 25 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી જમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સમાં કાલે તા. 25 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી વર્ષ 2025ની સૌથી મોટી ઓફર શરૂ થવાની છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આભુષણો ખરીદવાના આ સુવર્ણ અવસરનો લાભ લેવાનું ચૂકતા નહિ.મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સની બન્ને બ્રાન્ચ ખાતે તા. 25 ઓગસ્ટથી વર્ષથી સૌથી મોટી મેગા ઓફર શરૂ થવાની છે. જેમાં 22 કેરેટ ગોલ્ડ ચેનની ઘડામણ માત્ર રૂ.751/ગ્રામ, 18 કેરેટ ગોલ્ડ ચેનની ઘડામણ માત્ર રૂ.851/ગ્રામ, 22 કેરેટ દાગીના માત્ર 10% ઘડામણમાં અને 18 કેરેટ દાગીના માત્ર 13% ઘડામણમાં મળશે. અહીં બ્રાઇડલ કલેક્શનની વિશાળ વેરાયટી સાથે એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ આવેલા આ અવસરનો ફાયદો મેળવવાનું ભૂલશો નહિ...બ્રાન્ચ-1સમ્રાટ જવેલર્સસોની બજાર- મોરબીબ્રાન્ચ -2 એસ. સમ્રાટ જવેલર્સ બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.6357223344મો.6359223344વેબસાઈટwww.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામwww.instagram.com/samrat_jewellerss/?hl=en