ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન નજીક રોડ ઉપર ઉભેલા વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખા ઉ.33 રહે.સહજાનંદ શેરી વાંકાનેર વાળાને ઇલેક્ટ્રિક મોપેડ ચાલક મહિલા નિયતીબેન મનીષભાઈ અગ્રાવત રહે.ઇડનહિલ એવન્યુ વાળાએ હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.