રાજકોટ: મૂળ ગામ જીણાવારી હાલ રાજકોટ નિવાસી તેમજ મોરબીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત પોલીસ કર્મચારી અનિલભાઈ મણિલાલ ભટ્ટ તે સ્વ. મણિલાલ મોહનલાલ ભટ્ટના દીકરા, સતીષભાઈ ભટ્ટ (મો. નં. 9824219497) તથા કિશોરભાઈ (કનુઅદા)(મો. નં. 9879275099) ના મોટાભાઈ, કુલદીપભાઈ ભટ્ટ (મો. નં. 7874637373)ના પિતાનું આજે તા. 23/08/25 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા આવતીકાલ તા. 24/08/25 ને રવિવારે સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાન અનિલ. એમ. ભટ્ટ, તુલસીપત્ર એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 302, રૈયા ટેલિફોન એક્સચેન્જ વાળો રોડ, તુલસી બાગ સામેની શેરી, હરિનગર 4/6ના ખૂણો, રાજકોટ ખાતેથી નીકળશે.