મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી 600×1200 mm High Gloss ટાઇલ્સ બનાવતી લેમઝોન ગ્રેનિટો એલએલપી માટે બીજા રાજ્યમાં ફિલ્ડમાં વર્ક કરી શકે તેવા માર્કેટિંગ સ્ટાફની જરૂર છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ ફક્ત વોટ્સએપ કરવાનું રહેશે. કોલ કરવો નહીં. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 3 અનુભવ : 5 વર્ષસ્ટેટ : તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા લેમેઝોન ગ્રેનિટો એલએલપીસરતાનપર રોડ, રાતાવિરડા, મોરબીમો.નં. 8100099997