મોરબી : મોરબીમાં મયુર પુલ ઉપર મહાપાલિકા દ્વારા સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે. જેમાં આઈ લવ મોરબી લખવામાં આવ્યું છે. કોઈ આવારા તત્વોએ બી તોડી નાખ્યો હતો. જોકે આ બાબતના અહેવાલો ન્યૂઝમાં આવ્યા બાદ મહાપાલિકા દ્વારા આ બી રીપેર કરી ફરી સેલ્ફી ઝોનનું આકર્ષણ ઉભું કરી દીધું છે.