મોરબી: લખધીરપુર નિવાસી રૈયાભાઈ લાધાભાઈ ટોયટા (ઉં.વ. 65) તે પ્રકાશભાઈ ટોયટા અને મેહુલભાઈ ટોયટાના પિતા, સામતભાઈ ટોયટાના ભાઈ, મેરુભાઈ મૈયાભાઈ ટોયટા અને ભરતભાઈ બિજલભાઈ ટોયટાના કાકાનું તારીખ 21/08/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. પાણીઢોળ-ઉત્તરક્રિયા તારીખ 29/08/2025 ને શુક્રવારના રોજ લખધીરપુર ગામે રાખેલ છે.