●રૂ.750થી 1499ની ખરીદીમાં 10% off ●રૂ1500થી 2499ની ખરીદીમાં 15% off ●રૂ.2500થી વધુની ખરીદીમાં 20% offઓફર તા.21થી 30 ઓગસ્ટ સુધી જ ચાલશે, તો શોપિંગ કરવા જલ્દી પધારો...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પ્રખ્યાત ફૂટવેર બ્રાન્ડ ખાદીમના શો-રૂમનો હવે આપણા મોરબીમાં પ્રારંભ થઇ ગયો છે. અહીં હાલ ખાસ ઓપનિંગ ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો એક વાર અહીંની મુલાકાત લઈ ઓફર્સનો લાભ જરૂર લ્યો.મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સતવેદ પ્લાઝામાં પહેલા માળે ખાદીમ સ્ટોર કાર્યરત થયો છે. અહીં હાલ ઓપનિંગ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં રૂ.750થી 1499ની ખરીદીમાં 10% ડિસ્કાઉન્ટ, રૂ.1500થી 2499ની ખરીદીમાં 15% ડિસ્કાઉન્ટ અને રૂ.2500 થી વધુની ખરીદીમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર્સ તા.21થી 30 ઓગસ્ટ સુધી જ ચાલવાની છે.અહીં લેડીસ અને જેન્ટ્સ બન્ને માટે કેઝ્યુલ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, ફોર્મલ શૂઝ, પાર્ટી વેર, ઓફિસ વેર, રેગ્યુલર ચપ્પલ, ઇન્ડોર ચપ્પલ, ફંક્શન વેર સહિતની અનેક વેરાયટી મળશે. નાના બાળકો માટે પણ અહીં બધા જ પ્રકારના ટ્રેન્ડિંગ ચપ્પલ અને શૂઝ મળી જશે. સાથે સ્કૂલ શૂઝ પણ મળી જશે. તો ફાયદા સાથે ખરીદી કરવા અહીં પધારો.ખાદીમ સ્ટોરપહેલો માળ, સતવેદ પ્લાઝા, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબીમો.9265344003