મોરબી : ઓમનગર (ખારચીયા) નિવાસી શામજીભાઈ લીંબાભાઈ બોપલીયા (ઉ.વ ૭૫) તે દિલીપભાઈ, જિતેન્દ્રભાઈ, ભરતભાઈના પિતાશ્રી તથા વશરામભાઈ, લાલજીભાઈના મોટા ભાઈનું તા.૨૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ૧૧મી લૌકિક ક્રિયા તા.૩૦ને શનિવારે તેમના નિવાસ સ્થાન ઓમનગર (ખારચીયા) ખાતે રાખેલ છે.