મોરબી: સમજુબેન નટવરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૨) નું આજે ૨૧/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સાસરા અને પિયર પક્ષનું બેસણું આવતીકાલે ૨૨/૦૮/૨૦૨૫ ને શુક્રવારે સવારે ૦૮ થી ૧૦ સુધી ભગવતી હોલ, વાવડી બાયપાસ ચોકડી, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે રાખેલ છે.