મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડ નજીક ત્રાજપર ચોકડીએ જીજે - 36 - એજી - 3218 નંબરના બાઈક ચાલકે પોતાનું બાઈક ફૂલ સ્પીડે હંકારી રસ્તો ઓળંગી રહેલા દિનેશભાઇ કાનાભાઈ જંજવાડિયા રહે.વીસીફાટક વાળાને હડફેટે લેતા દીનેશભાઈના બન્ને પગમાં ફ્રેક્ચર થયું હતું અને જમણી બાજુનો પગનો ગોળો ભાંગી ગયો હતો.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.