મોરબી : મોરબી- 2 માં શક્તિ ચેમ્બર સામે, દરિયાલાલ કાંટા પાસે રહેતા રૂડાભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ. 35) ઘરેથી કહ્યા વગર તારીખ 19/08/2025 ના રોજ સવારે લગભગ 6 વાગ્યે નીકળી ગયેલ છે. જે અંગે અરજી પણ કરવામાં આવેલ છે. જો કોઈને જોવા મળે તો મો.નં. 95100 71978, 98791 50681 અને 81550 56342 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.