મોરબી : વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા તા. 21-8-2025 ને ગુરુવારના રોજ બાલકેશ્વર મહાદેવ મંદિર, રવાપર રોડ મોરબી-1 મોબાઈલ નં. 9313572647 તેમજ ઉમીયા માતાજી મંદિર , ઉમા ટાઉનશિપ, મોરબી-2, મો નં. 6353405300 ખાતે જિલ્લામાં સુવર્ણ પ્રાશનનાં ટીપાં બાળકોને પીવડાવવા માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.