મોરબી: મૂળ રાજપર નિવાસી સુરેશ મહારાજ તારીખ 19/08/2025 ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયા છે. તેમના આત્મશ્રેય અર્થે તારીખ 21/08/2025 ને ગુરૂવારના રોજ રાજપર પટેલ સમાજ વાડી ખાતે બપોરે 3 થી 6 વાગ્યા સુધી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મો. નં.સંદીપભાઈ સુરેશભાઈ પંડિયા:98256 21225