મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 15,600નો જથ્થો ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.