મોરબી 1 અને 2 વિસ્તાર માટે ડિલિવરીબોયની ભરતી જાહેર, કમાઓ પ્રતિ પાર્સલ રૂ.15 અથવા પગાર રૂ.16000થી 18000મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેન રિક્વાયરમેન્ટ છે, જેમાં આકર્ષક પગારની ઓફર કરવામાં આવી છે.મહેન્દ્રનગર ઓફિસ દ્વારા ડિલિવરીમેન માટે રૂપિયા 18 હજાર પગાર ઉપરાંત પેટ્રોલ એલાઉન્સ તેમજ પાર્સલ મુજબ ડીલેવરી કરવા ઇચ્છુક ડિલિવરીમેન માટે પ્રતિ પાર્સલ 14 રૂપિયા ચાર્જ ઓફર કરવામાં આવ્યો છે.મોરબી ઓફિસ દ્વારા ડિલિવરીમેન માટે રૂપિયા 16 હજાર પગાર તેમજ પાર્સલ મુજબ ડીલેવરી કરવા ઇચ્છુક ડિલિવરીમેન માટે પ્રતિ પાર્સલ 13/14/15 રૂપિયા ચાર્જ ઓફર કરવામાં આવ્યો છેએડ્રેસ : શોપ નં.4,5,6 ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભુવન શોપિંગ,શિવાય પ્લાઝા, મહેન્દ્રનગર ચોકડી, મોરબીમો.નં.9106693086