મોરબી : નીચી માંડલ નિવાસી કિશોરભાઈ કેશવજીભાઈ સોલંકી તે સ્વ.કેશવજીભાઈ પોપટભાઈ સોલંકીના પુત્ર, વિશાલભાઈ, રવિભાઈ, નિશિતભાઈ, પ્રભુભાઈ, અને ગૌતમભાઈ સોલંકીના નાના ભાઈનું તા.18/08/25 ને સોમવારના રોજ અવસાન થયું છે.