મોરબી : મોરબીમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારે મોરબી શહેરના નવલખી રોડ ખાતે ત્રિમંદીર સામે આવેલી બ્રહ્મપુરી સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્મપુરી યુવા ગૃપ તેમજ સમગ્ર સોસાયટીના લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.